સમાનાર્થી શબ્દો | Samanarthi sabdo | Gujarati grammar pdf
અહિ તમે ગુજરાતી વ્યાકરણ માં સમાનાર્થી શબ્દો વિશે સંપૂર્ણ માહિતી મળશે.
અને સમાનાર્થી શબ્દો ની સંપૂર્ણ pdf file પણ મળશે. free pdf download કરવા download નું બટન પર click કરો.
-: સમાનાર્થી શબ્દો :-
અહી
કેટલાક સમાનાર્થી શબ્દો આપેલ છે આવા વધારે સમાનાર્થી શબ્દો મેળવવા માટે PDF Download કરો. અને જો અમારું કામ
સારું લાગ્યું
હોય તો તમારા મિત્રો ને મોકલો(share) કરો.
2. પાણી - ઉદક, પય, અંબુ, સિલલ, વાર, જલ, નીર, તોય, ભૂવન, જળ
3. પરોઢ - ભાત, સવાર, પો, મળસકું, મળકુ
4. પિતા - જનક, તાત, આપા, જમદાતા, બાપ
5. પાથેય - ભાથું, ભાતું
6. પુત્રી - આમ, દીકરી, તનયા, દુહતા, તનુ, સુતા, નંદની
7. પાન - પણ, પાંદડું
8. પ્રકાશઃ-તેજ, ધૃતિ, અજવાળું, દીપ્તિ, ઉશ, પ્રભા, આતપ, જ્યોત, આલોક
9. પુત્ર - દીકરો, સૂત, આમજ, નંદન, તનુજ, વસ
10. પ્રભાત - ઉષઃકાળ, પરોઢ, સવાર, પો, મળસકું, અણોદય, પ્રાત:કાલ, સવાર, ભોર, વહાણું, પરોઢયું
11. પુતક - -િકતાબ, ચોપડી, ગ્રંથ
12. પ્રતિષ્ઠા - ઈજ્જત, આબરુ, શાખ, મોભો
13. અિખલ - આખું, બધું, સંપૂણ, સઘળું, સમ, સકલ, નિખલ, સર્વ, ની:શેષ, પુંરુ, અખંડ
14. અગ્નિ - અનલ, આગ, દેવતા, પાવક, હુતાશન, વૈશ્વાનલ, વહી
15. અચલ - દ્ર્ઢ, સ્થિર, અિવકારી, અડગ
16. અચાનક - એકાએક, ઓચિંતું, સફાળું, અક્સ્માત, એકદમ
17. અદભુત - અલૌકિત, આશ્રયાકારક, અયબ, નવાઈભર્યું, અચરજકારક
18. અિતિથ - અયાગત, મહેમાન, પરોણો
19. અમૃત - અમી, પીયૂષ, સુધા
20. અનય - અિતય, અસાધારણ, અડ, બેનમૂન, અભૂતપૂ્વ
21. અિનલ - પવન, વાયુ, માતરા, સમીર, વાત, સમીરણ, મત
22. અનુકૂળ -માફક, બંધબેસતું, ફાવતું, ચતું, સગવડભયુ
23. અનોખું - વિલક્ષણ, અપૂર્વ
24. આલેખન - લેખન,નિરૂપણ, ચિત્રણ
30.તળાવ - સર, સરોવર, કાસાર, તડાગ
25. કાળું - કૃણ, અિસત, યામ, યામલ, શામળું
26. ચિંતન - મનન, અયાસ, અનુશીલન
27.ટોચ - શીખર, મથાળું
28.ડરપોક - બીકણ, કાયર, ભીરુ
29.ઢોર - નવર, પશુ, જનાવર,પ્રાણી
30.તળાવ - સર, સરોવર, કાસાર, તડાગ
- આવી જ રીતે સમાનાર્થી શબ્દો ધોરણ 4 વિષે જાણવા માટે અમારી આ પોસ્ટ દેખો : Click Here
- આવી જ રીતે સમાનાર્થી શબ્દો ધોરણ 5 વિષે જાણવા માટે અમારી આ પોસ્ટ દેખો : Click Here
- વધારે સમાનર્થી શબ્દો જોવા માટે આમારી આ પોસ્ટ દેખો : Click Here
18 comments