સુવિચારKit પેકેજ

સુવિચાર સોશિઅલ મીડિયા પેકેજ - સુવિચારKit

અમે આ પેકેજ માં 1000+ જેટલા ઉચ્ચ ગુણવત્તા વાળા સુવિચાર ના ફોટો ડિઝાઇન નો સમાવેશ કરેલ છે. 

આ પેકેજ ની ખૂબીઓ :

  • Unique Concept
  • Creative
  • Attractive Design
  • Cover all topic
  • High Quality
  • Easy to use
  • Clean Design
સંપર્ક કરો વધુ માહિતી માટે : pr47in@gmail.com

સેમ્પલ :

ફોલ્ડર View :


FAQ.

Q. ▶️ ટોટલ કેટલી ડિઝાઈન મળશે?
Ans. આ પેકેજ માં 1000 થી વધારે અલગ અલગ ડિઝાઈન મળશે.

Q. ▶️ ઑર્ડર કઈ રીતે કરવો ?
Ans. નીચે 'Order now' નું બટન હશે. જે ક્લીક કરી payment કરશો એટલે તમારો ઓર્ડર થઈ જશે.

Q. ▶️ Payment કેવી રીતે કરવાનું?
Ans. નીચે 'Order now' બટન પર ક્લીક કરશો એટલે પેયમેન્ટ નું ઓપશન આવશે. જેમાં તમે PhonePe, Paytm, નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ વગેરે થી પેયમેન્ટ કરી શકશો. તમારું પેયમેન્ટ 100% સૂરક્ષિત રહેશે.

Q. ▶️ ઓર્ડર કરી પેયમેન્ટ કર્યા પછી પેકેજ કેવી રીતે મળશે અથવા ડાઉનલોડ કેવી રીતે થશે?
Ans. તમે ઓર્ડર કમ્પલેટ કર્યા પછી અમને મેસેજ આવશે એટલે અમે તમને તમારા Email દ્વારા Google Drive ની લિંક મોકલશું. લિંક ખોલી ને તમે ફાઇલ ડાઉનલોડ કઈ શકશો.

Q. ▶️ ઓર્ડર કર્યા પછી કેટલા સમય માં ફાઇલ મળશે?
Ans. લગભગ 2-3 કલાક માં ઈમેઈલ કરી દઈએ છીએ. પણ કોઈ ટેક્નિકલ કારણ ના લીધે થોડો સમય વધારે લાગી શકે.

Q. ▶️ આ પેકેજ ને રી-સેલ (Re-Sell) કરી શકાય?
Ans. ના. આ પેકેજ નો ઉપયોગ તમે પર્સનલ ઉપયોગ કરી શકો છો. આ પેકેજ નું વેંચાણ નહીં કરી શકો.